મોરબીના વાંકાનેરમાં સુપર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, લોભામણી જાહેરાત બાદ લોકો ઉમટી પડ્યા, જુઓ વીડિયો

મોરબીના વાંકાનેરમાં પાટીદાર સુપર માર્કેટમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા છે. દિવાનપરા વિસ્તારમાં સુપર માર્કેટ ખુલ્લો મુકતા જ ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા.  ડિસ્કાઉન્ટની લ્હાયમાં કોરોનાનો ડર બાજુ પર મુકીને લોકો ખરીદી કરવા માટે  ઉમટી પડ્યા હતા.  સુપર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાત જોવા મળ્યા હતા અને પોલીસ પ્રસાશન તમાશા જોઈ રહી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola