રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં ભાદરવી પૂનમના કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક(cabinet meeting) યોજાઈ રહી છે. જેમાં અંબાજીમાં ભાદરવી પૂનમના ધાર્મિક કાર્યક્રમ અંગે આજે કેબિનેટમાં ચર્ચા થઈ શકે છે. કેટલાક લોકો અત્યારથી જ પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola