અંબાજીમાં ચૈત્રી નવરાત્રીની અખંડધૂન અંગે શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો
કોરોના(Corona)નું સંક્રમણ વધતા અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીમાં થતી અખંડધૂન બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અંબાજી મંદિર પણ સરકારની ગાઈડલાઈન પ્રમણા ખુલ્લું રહેશે.