સુરેન્દ્રનગરમાં IT અધિકારીઓને અકસ્માત નડ્યો, 11 લોકોને પોહચી ઇજા

Continues below advertisement

સુરેન્દ્રનગરમાં IT અધિકારીઓને અકસ્માત નડ્યો છે. દરોડા પાડવા જતાં આ અકસ્માત થયો હતો. 6 મહિલાઓ સાથે 11 લોકોને ઇજા પોહચી હતી. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. સોમાસર પાસે ગાડીના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram