રાજ્ય શિક્ષણ વિભાગે સર્વેક્ષણનો બહિષ્કાર કરનાર શિક્ષકોને આપી નોટિસ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્ય શિક્ષણ વિભાગે( state education department) શિક્ષકોને નોટિસ પાઠવી છે. છેલ્લા કેટલાય સમયથી સર્વેક્ષણનો બહિષ્કાર કરવા માટે આ નોટિસ અપાઈ છે. નોટિસ આપી શિક્ષકો પાસે કારણ માંગવામાં આવ્યું છે. મોબાઈલમાં વોટ્સએપ દ્વારા આ નોટિસ આપવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram