ગોધરામાં બિલ્ડરો સહિત ચારથી વધુ સ્થળોએ IT વિભાગનો સર્વે, જુઓ વીડિયો
Continues below advertisement
પંચમહાલના ગોધરા સહીત વિસ્તારોમાં આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો હતો. વેજલપુર ખાતેની ઓઇલ મીલ પર આઈ ટી વિભાગે સર્વે હાથ ધર્યો હતો. ઘુસર રોડ ઉપર આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ઓઇલ એન્ડ ફૂડ મીલમાં આઈ ટી વિભાગ ની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
Continues below advertisement