રાજ્યમાં બપોરના 2 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસ્યો વરસાદ, ક્યાં કેટલો ખાબક્યો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 06:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં અત્યાર સુધી 55 તાલુકામાં 2 વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વલસાડના વાપી અને પારડીમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામ તાલુકામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.