વડોદરાઃ ભાજપના આ MLAએ પ્રદુષણના કારણે પાક નિષ્ફળ જવાનો લગાવ્યો આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરાના કરજણમાં પ્રદુષણના કારણે પાક નિષ્ફળ જતો હોવાનો આરોપ ભાજપના MLAએ આરોપ લગાવ્યો છે. ધારાસભ્ય અક્ષય પટેલે(Akshay Patel) જિલ્લા કલેક્ટરને આ અંગે પત્ર લખ્યો છે. શિનોર, પોર, વાઘરા, આમોદ, જંબુસરમાં પ્રદુષણના કારણે પાક નિષ્ફળ જઈ રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram