પશ્વિમ કચ્છમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, કયા વિસ્તારમાં કેટલો ખાબક્યો?,જુઓ વીડિયો
Continues below advertisement
પશ્વિમ કચ્છ(West Kutch)માં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ(Rain) વરસ્યો છે. નખત્રાણા(Nakhtrana) તથા આસપાસના પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. આ તરફ અબડાસા પંથકમાં વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
Continues below advertisement