દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ, ખેડૂતોમાં ફરી વળ્યું ખુશીનું મોજુ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના દેવગઢબારિયા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.
Tags :
Gujarati News Rain Dahod Farmer Wind ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV