સમાચાર શતકઃ મુંબઈના અલગ અલગ વિસ્તારમાં દુર્ઘટના ઘટતા 15 લોકોના મોત,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
નર્મદાનું 300 ક્યૂસેક પાણી રાજકોટના ડેમમાં આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. મુંબઈના અલગ અલગ વિસ્તારમાં દુર્ઘટના ઘટતા 15 લોકોના મોત થયા છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વલસાડના તીથલ રોડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઘુંટણસમા પાણી ભરાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Mumbai Rain Narmada Water Tragedy ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV