રાજ્યમાં બે દિવસ બાદ વધશે ઠંડી, હાલ ક્યાં છે કેટલું તાપમાન?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં આગામી બે દિવસ બાદ શિયાળાનું પ્રભુત્વ વધશે. કચ્છમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જેના કારણે હવે અમદાવાદમાં પણ ઠંડી વધશે. લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram