ગુજરાતમાં હજુ 5 દિવસ વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં (State) મેઘરાજા (rain) જમાવટ કરશે. હવામાન વિભાગે આગાહી કરી છે. 28 અને 29 સપ્ટેબરે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. (Saurashtra) સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.