ફટાફ્ટ:રાજ્યમાં કોરોના રસીકરણમાં ઘટાડો,1 દિવસમાં 1 લાખ જેટલા લોકોનું વેક્સિનેશન
Continues below advertisement
રાજ્યમાં કોરોના રસીકરણમાં (Corona vaccination) દેખાયો ઘટાડો. 1 દિવસમાં અપાઈ 1 લાખ જેટલા લોકોને કોરોના રસી. રાજ્યમાં નોંધાયા 20થી વધુ કોવિડ કેસ. 19 દર્દીઓ (Patient) થયા કોરોના મુક્ત. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ તોડયા કોરોના (Corona) નિયમ.
Continues below advertisement