Jetpur Crime | જેતપુરમાં મુસ્લિમ સમાજના આગેવાન પર કરાયો જીવલેણ હુમલો, જુઓ વીડિયો
Continues below advertisement
Jetpur Crime | જેતપુરમાં મુસ્લિમ સમાજના આગેવાન પર હુમલો કરવામાં આવ્યો છે. ચાંદની ચોક વિસ્તારમાં ફારુક નાગરીયા પર હુમલો કરવામાં આવ્યો છે. ચારથી પાંચ શખ્સોએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે.
Continues below advertisement