જૂનાગઢના આ ગામમાં સરકારની સહેજ પણ મદદ વિના 150 બેડનો આઈસોલેશન વોર્ડ કરાયો તૈયાર,જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા જૂનાગઢના ભેસાણમાં 50 બેડનું કોરોના આઈસોલેશન વોર્ડ શરૂ કર્યો છે. અહીં ઓક્સિજનના 10 બેડની વ્યવસ્થા છે. સાથે જ આઈસોલેશન વોર્ડ તાત્કાલિક ભરાઈ જતા નવા 50 બેડની વ્યવસ્થા કરવામાં આવી છી.