Junagadh:બીજા ડોઝનો મેસેજ મળતા 300થી વધુ લોકો ઉમટ્યા સેન્ટર પર, કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા
જૂનાગઢ(Junagadh)ના કેશોદની સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં વેક્સિનેશન(vaccination) માટે લોકોની ભીડ ઉમટી છે. અહીંયા બીજા ડોઝનો મેસેજ આવતા 300થી વધુ નાગરિકો વેક્સિન લેવા ઉમટી પડ્યા છે. તંત્રએ 40 ડોઝ હોવાનું કહેતા નાગરિકોએ ધક્કા મુક્કી કરી છે.