જૂનાગઢઃ ગેટ કૂદીને હોટલમાં ઘૂસ્યો સિહ, જુઓ CCTV

સિંહ હોટલના પ્રવેશ દ્વારને કૂદીને હોટલની અંદર પહોંચ્યો હતો.જૂનાગઢના શહેરના રાજકોટ તરફ જવાના રસ્તા પર આવેલી હોટલ સરોવર પોર્ટીકાના છે.. જરા જુઓ કેવી રીતે પ્રવેશ દ્વારથી જ વનરાજા હોટેલની અંદર પ્રવેશ કરે છે.. બાદમાં હોટલમાં ચારેય તરફ આટાફેરા કરે છે.  40 સેકંડની દોડધામ બાદ વનરાજ એ જ ગેટથી બહાર જતા રહે છે. વનરાજાના આગમનના દ્રશ્યો આઠ ફેબ્રુઆરીના સવારના પાંચ વાગ્યા છે. સરદારપરામાંથી સિંહ રેલવે કોલોની થઈને હોટલમાં ઘુસ્યો હોવાની આશંકા છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola