જૂનાગઢ: મેંદરડાના ખીજડીયા ગામે પોલીસના ખેતરમાં દરોડા, એક યુવકનું કરંટ લાગતાં મોત
Continues below advertisement
જૂનાગઢનાં મેંદરડાના ખીજડીયા ગામે પોલીસે ખેતરમાં દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન એક યુવક પોલીસથી બચવા માટે નાસભાગ કરી હતી. પરંતુ આ સમય દરમિયાન યુવકને કરંટ લાગ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. મૃતકને પોસ્ર્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Police Gujarat News Junagadh World News Death Raid Farm Youth Current Mendarda ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP ABM Asmita Live Updates Khijariya Village