રાજ્યમાં જન્માષ્ટમીના કારણે મિનિ વેકેશનનો માહોલ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં જન્માષ્ટમીના (Janmashtami) કારણે (Mini vacation) મિનિ વેકેશનનો માહોલ છે. (Selvas) સેલ્વાસ, (Valsad) વલસાડ અને (Daman) દમણમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોના ઓછો થતાં લોકો હવે ફરવા નીકળ્યા છે. લોકો પ્રવાસન સ્થળે ઉમટી પડ્યા છે. SOU, ઉદેપુર (Udaipur) જવા માટે લોકો ટિકિટ બુક કરી રહ્યા છે.
Continues below advertisement
Tags :
Udaipur Gujarat News Valsad Vacation World News ABP ASMITA Corona Daman ABP Asmita News Selvas Janmashtami ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates