Junagadh Accident | સોમનાથ હાઈવે પર રખડતા ઢોરને કારણે સર્જાયો અકસ્માત, જુઓ અહેવાલ
Continues below advertisement
Junagadh Accident | જૂનાગઢ - જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર કોયલાણા અને પાણીધરા ફાટક વચ્ચે અકસ્માત. સોમનાથ તરગ જઈ રહેલ મેજીક ટેમ્પોને અકસ્માત નડ્યો. ગાય રોડ પર મેજીક ટેમ્પો સાથે અથડાતા સર્જાયો અકસ્માત. અકસ્માતમા ડ્રાઇવરનો બચાવ.
Continues below advertisement