Junagadh: પ્રચાર કરવા ગયેલા કૉંગ્રેસના કાર્યકરો પર થયો હુમલો, સોડાની બોટલ ફેંકાઈ
જૂનાગઢના વોર્ડ નં. 15 ના કોંગ્રેસના કાર્યકરો ઉપર હુમલો થયો હતો. ચૂંટણી પ્રચાર કરવા ગયેલા કાર્યકરો પર સોડાની બોટલ ફેંકતા મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. ઇજાગ્રસ્ત ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો
Tags :
Taluka Panchayats Elections Gujarat Local Body Elections 2021 Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 District Panchayats Election Junagadh Congress