રાજકીય કાર્યક્રમ પર પ્રતિબંધ છતાં માળીયા હાટીનામાં ભાજપે કર્યો કાર્યક્રમ, જુઓ વીડિયો
સરકારના જાહેરનામાનો ભાજપના જ નેતાએ જૂનાગઢ જિલ્લામાં ભંગ કર્યો હતો. રાજકીય કાર્યક્રમ પર પ્રતિબંધ છતાં માળીયા હાટીનામાં ભાજપે કાર્યક્રમ કર્યો હતો. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ભાજપે કાર્યક્રમ કર્યો હતો. સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં રાજકીય કાર્યક્રમ યોજાયો હતો. કોગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડવાનો કાર્યક્રમ હતો.