વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી અંગે દિલ્હીમાં ભાજપે કમર કસવાનું કર્યું શરૂ, જુઓ વીડિયો

વર્ષ 2022ની વિધાનસભા(Legislative Assembly)ની ચૂંટણી અંગે દિલ્હી(Delhi)માં રોડમેપ(Roadmap) તૈયાર કરવામાં આવશે. જે.પી. નડ્ડા મહાસચિવો સાથેની બેઠક બાદ વડાપ્રધાન સાથે બેઠક કરશે. વડાપ્રધાન મોદી પાર્ટી મહાસચિવો સાથે પણ મુલાકાત કરી શકે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola