જૂનાગઢઃ આ શાળામાંથી આવ્યા કોરોનાના કેસ સામે, ક્યાં સુધી શાળા કરાઈ બંધ?
સુરત બાદ હવે જૂનાગઢમાંથી પણ શાળાઓમાંથી કોરોનાના કેસ સામે આવ્યા છે. કેશોદના મેસવાણ પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જેથી શાળા 16 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.