Junagadh Car Fire| સક્કરબાગ નજીક અચાનક કારમાં લાગી ભીષણ આગ, કારણ અકબંધ
Continues below advertisement
Junagadh Car Fire| સક્કરબાગ નજીક અચાનક કારમાં લાગી ભીષણ આગ, કારણ અકબંધ
જૂનાગઢના શકરબાગ નજીક કારમાં આગ લાગવાની ઘટના બની છે.. અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી... તાત્કાલિક ધોરણે ફાયરવિભાગે પહોંચીને કાર પર કાબુ મેળવ્યો હતો.
જૂનાગઢના શકરબાગ નજીક એક કારમાં આગ લાગવાની ઘટના બની. અચાનક કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગે જોકે આગ પર કાબુ મેળવ્યો છે અને આગ લાગવાનું કારણ હાલ અગમ્ય છે. આ ઘટના જૂનાગઢના શકરબાગ નજીક બની હતી. ફાયર વિભાગની ટીમને જાણ થતાની સાથે જ તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા અને કારમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી. આગ લાગવાનું કારણ હાલ તો અગમ્ય છે.
Continues below advertisement