જૂનાગઢઃ પૂર્વ કોર્પોરેટર સાથે ગેરવર્ણતૂકના પડ્યા ઘેરા પ્રત્યાઘાત, શું કરાઈ માંગ?

Continues below advertisement

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરે પૂર્વ કોર્પોરેટર સાથે અપમાનજનક વર્તન કર્યું હતું. જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ અંગે એટ્રોસિટી એક્ટ મુજબ કમિશનર પર કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram