રાજકોટ:ગઢકા ગામે સ્થાપવામાં આવશે અમૂલનો સૌથી મોટો પ્લાન્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટના ગઢકા ગામે સ્થાપવામાં આવશે અમૂલનો સૌથી મોટો પ્લાન્ટ. ગામની 100 એકર જમીન પર આ પ્લાંટ બનાવવામાં આવશે. જમીનની જંત્રીનો ભાવ 520 રૂપિયા નક્કી કરાયો છે. અમૂલનો સૌથી મોટો પ્લાન્ટ રાજકોટમાં બનશે તેને લઈને સ્થાનિકોમાં ખુશી દેખાઈ રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola