જૂનાગઢઃ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પર થયો નોટોનો વરસાદ
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પર નોટોનો વરસાદ થયો છે. જૂનાગઢના માંગરોળ ખાતે તેઓના સન્માન કાર્યક્રમમાં નોટોનો વરસાદ થયો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.