જૂનાગઢઃ ગિરનાર રોપવેની કંપનીએ નીરજ ચોપરાના સન્માનમાં કર્યો મહત્વનો નિર્ણય, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 09:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ઐતિહાસિક સન્માન અપાવનાર નીરજ ચોપરાના સન્માનમાં જૂનાગઢ રોપ વેની ઉષા બ્રેકો કંપનીએ એક નિર્ણય કર્યો છે. જેમાં 20 ઓગસ્ટ સુધી નીરજ નામની વ્યક્તિને રોપવેની સફર વિનામૂલ્યે કરવા દેવામાં આવશે.