Junagadh:વાદળોમાંથી પસાર થતા રોપ-વેમાંથી ગિરનારની હરિયાળી કેદ કરાઈ, જુઓ વીડિયો

Continues below advertisement

શુક્રવારથી જૂનાગઢ(Junagadh)માં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. વરસાદને કારણે ગિરનાર પર્વતની આસપાસ લીલી ચાદર પથરાય છે. ગીરનાર રોપવેમાંથી ગીરનાર પર્વતની આસપાસના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram