ફટાફટઃહવામાન વિભાગે રાજ્યમાં ક્યારે ભારે વરસાદ ખાબકવાની કરી આગાહી?,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
રાજ્યમાં 23 અને 24 જૂને ભારે વરસાદ(Rain)ની આગાહી કરવામાં આવી છે.આવતીકાલે નવસારી, વલસાડ જેવા જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી(Forecast) કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Monsoon Valsad Rain ABP ASMITA Forecast Navsari- Aravalli Meteorological Department