Junagadh Mayor | સ્વચ્છતાને લઈ મુખ્યમંત્રીની ટકોર પર જૂનાગઢના મેયરે શું આપ્યું નિવેદન?
Continues below advertisement
Junagadh Mayor | મુખ્યમંત્રી ની ટકોર અંગે જૂનાગઢ મેયર ગીતાબેન પરમારનું નિવેદન. જૂનાગઢમાં ભૂગર્ભ ગટર લાઇન,ઇલેક્ટ્રિક કામ અને પાણી ની લાઇન નું કામ પૂર્ણ થાય પછી જ રોડ ના કામો કરવામાં આવશે. લોકોમાં રોષ હોય છે પણ યોગ્ય કામ થાય એવો પ્રયાસ. સ્વચ્છતા બાબતે જૂનાગઢ મહાનગરપાલિકા અનેક પગલાં ભરી રહી છે.
Continues below advertisement