જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં આ મહિલા કોર્પોરેટરે કર્યો હોબાળો,જુઓ વીડિયો

Continues below advertisement

જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજૂલા બેન પરસાણાએ વેરા વધારા મુદ્દે હોબાળો કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટર સામ સામે આવી ગયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram