Junagadh News | જૂનાગઢના કેશોદમાં વૃદ્ધે કરી લીધો આપઘાત, શું છે કારણ?
Junagadh News | જૂનાગઢ જિલ્લાના કેશોદનો બનાવ. આર્થિક સંકડામણને કારણે વૃધ્ધે કરી આત્મહત્યા. રાજેશભાઇ રાખોલીયા નામના વૃધ્ધે ઝેરી ટીકડા ખાઈ કરી આત્મહત્યા. પોલીસે તપાસ હાથ ધરી.