Gujarat Weather | સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો, આકાશમાં કાળા ડિંબાગ વાદળોથી ખેડૂતો ચિંતિત

Continues below advertisement

Gujarat Weather | ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ગઈ કાલે બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં માવઠું પડતાં રાયડાના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ઝુંટવાયા જેવો ઘાટ સર્જાયો હતો. તો અનેક જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram