જૂનાગઢ: મૂવમેન્ટનો અભ્યાસ કરવા દીપડાને રેડિયો કોલર લગાવશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Nov 2020 05:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢ: જૂનાગઢ વન વિભાગ દ્વારા દીપડાને પણ હવે રેડિયો કોલર લગાવશે. પ્રથમ 5 દીપડાને રેડિયો કોલર લગાવી પ્રયોગ કરાશે. દીપડાની હુમલાની ઘટનામાં વધારો થતા માનવ વસ્તિની આસપાસ ના વિસ્તારોમાં જ્યાં દીપડાનું માનવ સાથે વધુ ઘર્ષણ અને એટેક કર્યા હોય એવા વિસ્તારમાં વસતા દીપડા ઓ ને રેડિયો કોલર લગાવાશે. અને પ્રયોગ કરાશે.