જૂનાગઢ:માણાવદરથી પોરબંદરને જોડતો સ્ટેટ હાઇવે બિસ્માર, વાહન ચાલકોને મુશ્કેલી
જૂનાગઢનાં (Junagadh) માણાવદરથી (Manavadar) પોરબંદરને (Porbandar) જોડતો સ્ટેટ હાઇવે (State Highway) કે જ્યાં સરાઢીયા ગામ નજીક પુલનું કામકાજ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન વાહન ચાલકોને (motorists) મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ રસ્તાઓના કારણે કમરનો દુખાવો પણ લોકોને થઈ રહ્યો છે. વરસાદની મૌસમમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે.
Tags :
Gujarat News Junagadh Rain Porbandar ABP ASMITA Roads Drivers Manavadar ABP Live ABP News Live State Highway