જૂનાગઢ:લેબોરેટરીની બેદરકારીએ દર્દીના બે અલગ અલગ કોરોના સ્કોર આપ્યા, સંચાલકે આ રીતે કર્યો બચાવ

Continues below advertisement

કોરોનાકાળમાં જૂનાગઢ(Junagadh)ની કે જે નિદાન કેન્દ્રની લેબોરેટરી(laboratory)ની ઘોર બેદરકારી સામે આવી છે. જયશ્રી બેન સોઢા નામના દર્દીના બે અલગ અલગ સિટી સ્કેનના રિપોર્ટ આવ્યા છે. એકમાં 25માંથી 21 સ્કોર અને બીજામાં 14 સ્કોર આવતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram