ફટાફટઃ રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, નુકસાની અંગે કેટલા રૂપિયાનું જાહેર થયું પેકેજ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2021 09:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડા(Hurricane)ના અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને નુકસાન(Damage) માટે સરકારે 500 કરોડનું રાહત કૃષિ પેકેજ જાહેર કર્યું છે.એક સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે.બાગાયતી પાકમાં વૃક્ષો ઊભા હોય અને પાક ખરી પડ્યો હોય એવા કિસ્સામાં 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તો પ્રતિ હેક્ટર 30 હજાર રૂપિયા સહાય આપવામાં આવશે.