જૂનાગઢ: કલેકટરના જાહેરનામાંથી કેમ થયો વિરોધ, જુઓ ગુજરાતી ન્યુઝ
જૂનાગઢ કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે, વિરોધ પ્રદર્શન કરવા માટે મનપા કે કલેક્ટર કચેરીએ જવું નહિ. આ જાહેરનામા બાદ વિરોધ શરુ થયો છે. મનપાના વિરોધ પક્ષના નેતાએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.