છેલ્લા 6 દિવસથી હડતાલ પર ઉતરેલા ડોક્ટર્સની આખરે શું છે માંગણી, જાણો કેમ છે અંસંતોષ, આ મુદ્દાને સમજો
Continues below advertisement
ગુજરાતની 6 મેડિકલ કોલેજ જેના બોન્ડેડ ડોકટરો છેલ્લા પાંચ દિવસથી હડતાલ પર છે. આજે છઠ્ઠા દિવસે પણ આ સ્થિતિ યથાવત છે. આજે હડતાલ પર બેઠેલા તબીતો કોરોના વોરિયર્સના સન્માન પત્રો એકત્રિત કરીને સિવિલ સુપરિટેન્ડેટ પરત આપવા એકઠા થયાં હતા. તબીબોનું કહેવું છે કે, હાલ તો સરકારે તેમને આ સન્માન પત્ર પરત આપ્યાં છે પરંતુ જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો સન્માન પત્ર પરત કરી દેવાશે. આખરે ડોક્ટર કેમ સરકારની નીતિથી નારાજ છે. શું ડોક્ટરની માંગણી તેના પર એક નજર કરીએ.
Continues below advertisement