વલસાડના મુળી ગામમાં કપૂત પુત્રનો પિતા પર અત્યાચાર, 95 વર્ષીય વૃદ્ધ પિતાને ફળિયામાં ઢસડી માર મરાયો
Continues below advertisement
વલસાડના (valsaad) મુળી ગામમાં પુત્રએ (son) પિતાને (father) માર માર્યો છે. 95 વર્ષીય પિતાને ઢસડીને માર માર્યો (tortured) છે. પૌત્રએ કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીમારીની સારવાર ના કરાવતા હોવાનું પિતા કહી રહ્યા હતા. જે બાદ તેમણે ફળિયામાં ઢસડી લઈ જઈને માર મરાયો હતો. વૃદ્ધ પિતાને માર મરાયાનો વિડીયો વાયરલ (Video Viral) થયો છે.
Continues below advertisement