Karansinh Chavda | જો અમારા પ્રશ્નો હલ નહીં થયા તો... કરણસિંહ ચાવડાનું મોટું એલાન

Continues below advertisement

લોકસભાની ચૂંટણી તો પતી ગઈ પણ હવે ક્ષત્રિયોની નજર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર છે.. બે જિલ્લા પંચાયત 17 તાલુકા પંચાયત 75 નગરપાલિકા અને સાત હજારથી વધુ ગ્રામપંચાયતની ચૂંટણી થવાની છે... આ ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલન સક્રિય થશે.. આ સંકેત ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ આપ્યા છે... કરણસિંહ ચાવડાના મતે હવે ફરી સંકલન સમિતિની બેઠક મળશે અને નવી રણનિતી અંગે ચર્ચા કરવામાં આવશે.. તેમણે દાવો કર્યો છે કે તેમને અન્ય સમાજનો પણ ટેકો મળ્યો છે.. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વધુ પ્રભાવ રહેશે.. અમારા પ્રશ્નો હલ નહીં થાય તો... પછી મોટા એલાનની જાહેરાત..કરણસિંહ ચાવડાના મતે હવે ફરી સંકલન સમિતિની બેઠક મળશે અને નવી રણનિતી અંગે ચર્ચા કરવામાં આવશે.. તેમણે દાવો કર્યો છે કે તેમને અન્ય સમાજનો પણ ટેકો મળ્યો છે.. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વધુ પ્રભાવ રહેશે.. અમારા પ્રશ્નો હલ નહીં થાય તો... પછી મોટા એલાનની જાહેરાત..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram