કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમને મંત્રી પદ મળી શકે , કોળી સમાજના આગેવાન દેવાભાઈ માલમ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમને મંત્રી પદ મળી શકે છે. જેઓ કોળી સમાજના આગેવાન છે. દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે,, પક્ષ જે નક્કી કરશે તે  સ્વીકાર્ય હશે. પક્ષ માટે તમામ કામ કરવા તૈયાર છું. પાર્ટી નો નિર્ણય શિરોમાન્ય રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram