પંકજ જોશી મુખ્યમંત્રીના નવા અધિક મુખ્ય સચિવ બન્યા, અશ્વિની કુમારના સ્થાને અવંતિકા સિંહને પસંદ કરાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 01:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા મંત્રી મંડળ પહેલા જ બદલાવ દેખાઈ રહયા છે. (Pankaj Joshi) પંકજ જોશી મુખ્યમંત્રીના (Additional Chief Secretary) નવા અધિક મુખ્ય સચિવ બન્યા છે. અશ્વિની કુમારના (Ashwini Kumar) સ્થાને અવંતિકા સિંહને (Avantika Singh) પસંદ કરાયા છે. મુખ્યમંત્રીના મંત્રીમંડળને આખરી ઓપ અપાયો છે. મોટા ભાગે નવા ચહેરા જોવા મળશે તેવી શક્યતા છે.