ખેડાઃ સરકારી કર્મચારી સંગઠને જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા સરકાર પાસે કરી માંગ
Continues below advertisement
ખેડા જિલ્લાના સરકારી કર્મચારી સંગઠને જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવાની માંગ કરી છે. જિલ્લાના સરકારી કર્મચારીઓએ આજે ખેડા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલિત ટીમ OPSના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.
Continues below advertisement