Kheda Fire | કપડવંજમાં મકાનમાં અચાનક ફાટી નીકળી આગ, મચી અફરા-તફરી

Continues below advertisement

Kheda Fire | કપડવંજ તાલુકાના આતરસુંબા ગામના એક મકાનમાં લાગી આગ. આતરસુંબાના મહાદેવ વાળું ફળિયામાં આવેલા બે માળના રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડરની પાઈપ લીકેજના કારણે લાગી આગ. આગ લાગવાને કારણે આખું મકાન બળીને થયું ખાખ. ઘરમાં વસવાટ કરતાં પરિવારનો થયો ઘટનામાં આબાદ બચાવ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram