Kheda Ghee Sample | ખેડામાં દોઢ મહિના પહેલા લેવાયેલા ઘીના નમૂના ફેલ, ઘીનો જથ્થો સગેવગે કરાયો

Kheda Ghee Sample |દોઢ માસ પહેલા સલુંણમાંથી બોગસ ઘી પકડાવવાનો મામલો. ફૂડ વિભાગે લીધેલ ચાર સેમ્પલનો રિપોર્ટ આવ્યો નેગેટિવ. ચાર પૈકી બે અખાદ્ય સહિત નો જથ્થાનો રિપોર્ટ ફેલ. રીપોર્ટ આવતા જ સલુંણ ફેકટરીમાંથી જથ્થો સગેવગે થયાનો સૂત્રોએ દાવો કર્યો છે. બપોર દરિમયાન માફિયાઓએ જથ્થો કર્યો સગેવગે. ઠાસરા તાલુકાના કેટલાક મોટા માથાનું હતું નામ. મોટા માથા પાછળ કેટલાક રાજકીય નેતાઓનો હાથ. 



JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola