Diwali 2023 | દિવાળીના તહેવારને લઈ તબીબોની હોસ્પિટલમાં હાજરી મુદ્દે કોર્પોરેશને બનાવ્યો એક્શન પ્લાન
Continues below advertisement
Diwali 2023 | અમદાવાદ કોર્પોરેશને દિવાળીના તહેવારને લઈ એક્શન પ્લાન બનાવ્યો છે. કોર્પોરેશને તહેવારો દરમિયાન હોસ્પિટલમાં હાજર રહેવા આદેશ કર્યો છે.
Continues below advertisement